બગદાણા ખાંભા રૂટની એસટી બસ ભુવામાં ફસાઈ જતાં મુસાફરમાં દેકારો

657

આજે બગદાણા ખાંભા રૂટની એસટી બસ પુલ નજીક મોટ ભુવા મા ફસાઈ ગઈ અને બસ અધ્ધરતાલ થઈ ગઈ હતી મુસાફર મા દેકારો મચી જવાપામ્યો હતો અંદાજે ૩૫ મુસાફર હોવાનું કહેવાય છે  એસટી ની મીની બસ ફસાઇ જતાં નજીક ના લોકો દોડી આવ્યા હતા અને મુસાફરો ને બહાર કાઢવામાં આવ્યા હતા અને એસટી ડેપો ના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા જોકે કોઈ ને ઈજા પહોંચી નો તી પણ નજીક પુલ આવેલ હોઈ મોટી ઘટના બનતા અટકી ગઈ હતી અને સુત્રો ના જણાવ્યા મુજબ દેકારો પડકાર થવા માંડયા હતા મોટી ઘટના બની હોત તો ? એમ માત્ર નામ થી અરેરાટી વ્યાપી જવા પામી હતી અને તત્ર દ્વારા એસટી બસ ને (મોટા ખાડામાંથી) બહાર કાઢવા પ્રયાસ કર્યો હતો મુસાફરો અટવાયા હતા અને   સ્થળ પર જવા મા ખાસ્સો સમય લાગ્યો હતો

Previous articleચણીયાળા ગામની વાડીમાંથી ઇગ્લીંશ દારૂ ભરેલી હુંડાઇ કાર સાથે ૧ ઝબ્બે
Next articleસિહોર પ્રા.શાળાનાં બે બાળકોને પાકીટ મળ્યું : મૂળ માલિકને શોધીને પરત કર્યું