GujaratBhavnagar સણોસરા રેલ્વે સ્ટેશને વૃક્ષારોપણ કરાયું By admin - July 1, 2019 516 સણોસરા રેલ્વે સ્ટેશન પર વૃક્ષા રોપણ નો કાર્યક્રમ યોજાયો હતો,જેમાં ઈશ્વરીયા ગ્રામ ના વરિષ્ઠ નાગરિક “લલિતભાઈ ત્રિવેદી” અને સાણોસરા રેલ્વે ના મુખ્ય સ્ટેશન અધિક્ષક “બી. એલ.મીના”ના હસ્તે વૃક્ષ રોપવામાં આવ્યા હતા.