GujaratBhavnagar નોંઘણવદર ગામે વૃક્ષારોપણ By admin - July 3, 2019 467 નોંઘણવદર સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાનાં સૌજન્યથી ગામમાં જુદી જુદી જગ્યા ઉપર વૃક્ષો વાવવામાં આવ્યા જેમાં એસબીઆઇ મેનેજર મકવાણા, મેડીકલ ઓફીસર કુ.રાઠોડ, ડો.ગોહિલ, સરપંચ મનજીભાઇ, દિનેશભાઇ ભડીયાદ્રા, જેરામભાઇ રાઠોડ, શશીકાંત દવે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ.