પ્રેરણા ગૌ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મહાવૃક્ષારોપણનું આયોજન

494

થારોલી ગામની ગૌશાળાને તેમજ અંત્રોલી ગામની ગૌશાળા ને હરિયાળું બનાવવા પ્રેરણા ગૌ સેવા ચેરીટેબલ ટ્રસ્ટની પ્રેરક પ્રવુતિ ગુલાબી યુનિફોર્મમાં સજ્જ  સ્વયંસેવકોની ફૂલગુલાબી સેવા વૃક્ષારોપણ ની સાથે વૃક્ષ ઉછેર નો સંદેશ આપતા યુવાનો

કામરેજ તાલુકામાં આવેલ થારોલી તેમજ અંત્રોલી ગૌશાળામાં તક્ષશિલા દુર્ઘટનામાં કુમળા ફુલો કરમાઈ ગયા એમની શ્રદ્ધાંજલિ ના ભાગરૂપે અતુલ ભાઈ ગૌદાની તેમજ ભરતભાઈ લુણાગરિયા  ના જન્મદિવસ નિમિત્તે ૧૦૧ તેમજ પ્રેરણા ગૌ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૨૦૧ તેમજ સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૧૦૧ વૃક્ષ એમ કરી ટોટલ ૪૦૩ ૪૦૩ વૃક્ષો વાવી વૃક્ષો ઉછેરવાના શપથ લીધા પર્યાવરણ પ્રકૃતિના જતન જાળવણી માટે હૃદય સ્પર્શી અપીલ સાથે વૃક્ષારોપણ કર્યું અને ગુલાબી યુનિફોર્મમાં સજ્જ ગૌ સેવકોની ફૂલ ગુલાબી સેવા  વૃક્ષ ઉછેર માટે સંસ્થા દ્વારા પ્રેરણાત્મક સંદેશ આપ્યો વૃક્ષારોપણ સાથે-સાથે ઉછેર કરોની શીખ સાથે ગૌશાળા ને કૃષ્ણ હરિયાળી બનાવવાનો અનુરોધ કર્યો.

Previous articleપીપાવાવ પોર્ટ વિસ્તારમાં એક કરોડથી વધુનો માલ જપ્ત થયો
Next articleહણોલને નંદનવન બનાવવા લોકોએ સામુહિક નિર્ધાર કર્યો