તક્ષશીલા કોલેજમાં વિદ્યાર્થી દિવસ ઉજવાયો

444

તક્ષશીલા કોલેજ ખાતે વિદ્યાર્થી દિવસની કરવામાં આવેલ જેમાં તક્ષશીલા કોલેજ ખાતે બી.કોમ અને બી.એસ.સી. અભ્યાસક્રમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે શિક્ષણ સંકલ્પ અને તેના વિચારો વિષય પર વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ. વક્તૃત્વ સ્પર્ધામાં વિદ્યાર્થીઓ ઉપરોક્ત વિષય પર પોતાના મંતવ્ય રજૂ કરેલ. ઉપરોક્ત કાર્યક્રમમાં કોલેજના પ્રાધ્યાપકો, આચાર્ય, તથા ટ્રસ્ટી દ્વારા વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લીધેલ દરેક વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરાયા હતા.

Previous articleહૃદયરોગની બીમારીથી અજાણ વિદ્યાર્થીનીને સરકારના  રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમથી નવજીવન મળ્યું
Next articleરાણપુર પોલીસ દ્વારા વાહન ચેકીંગ