ક્રિકેટ સટ્ટાનાં ગુન્હાનો ફરાર આરોપી ઝડપાયો

582

આજરોજ ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સપેકટર ડી.ડી.પરમારના માર્ગદર્શન અને સુચનાથી આર.આર. સેલના સ્ટાફના માણસોને મળેલ બાતમીરાહે આધારે વરતેજ પો.સ્ટે. ક્રિકેટના સટ્ટાના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી દિપકભાઇ ઉર્ફે દિપક પી. દવે ઉર્ફે ડી.પી.દવે, લાભશંકરભાઇ તેરૈયા ઉ.વ.ઃ-૫૧ રહેવાસી- મુળગામ-કોટડા પીઠા તા.બાબરા યુનિર્વસીટી રોડ તોરણપાર્ક રો હાઉસ, પ્લોટનં-૧૭ રાજકોટ વાળાને સુરત ખાતેથી ઝડપી પાડી મજકુર આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી વરતેજ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.

Previous articleખંડણીના ઇરાદે અપહરણ, લૂંટના ગુનામાં પંદર વર્ષથી ફરાર આરોપી મુંબઇથી ઝબ્બે
Next articleઆત્મ વિલોપનની ચીમકી આપનાર યુવાનની ધડપકડ