બહેનોના જયાપાર્વતી વ્રતનો પ્રારંભ

596

આજે અષાઢ સુદ તેરસનાં દિવસથી યુવાન બહેનોનાં જયાપાર્વતી વ્રતનો પ્રારંભ થયો હતો. સારો વર મળે તેવી મનોકામનાં સાથે યુવાન બહેનો જયાપાર્વતી વ્રત રાખે છે. અને પૂજન અર્ચન કરી પાંચ દિવસ સુધી વ્રત રાખે છે આજે સવારે વિવિધ મંદરોમાં બ્હેનો શણગાર સજીને પૂજા કરવા પહોંચી હતી.

Previous articleકોળી કર્મચારી સંગઠન દ્વારા ઇનામ વિતરણ
Next articleસોનગઢ : યુવાનની હત્યાનો આરોપી ઝડપાયો