રાણપુરમાં પોલીસ દ્વારા વાહન ચેકીંગ

907

બોટાદ જીલ્લાના રાણપુરમાં નવનિયુક્ત પીઆઈ જે.વી.રાણા એ ચાર્જ સંભાળતાની સાથે જ વાહન ચાલકો સામે લાલ આંખ કરતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.રાણપુરના મિલેટ્રી ચોકડી ઉપર પીઆઈ જે.વી.રાણા તથા પોલીસ સ્ટાફ દ્વારા વાહન ચેકીંગ હાથ ધરાયુ હતુ જેમાં ત્યાથી પસાર થતા વાહનો નું કડક હાથે ચેકીંગ કરવામાં આવ્યુ હતુ. કેટલાક વાહનો ડીટેઈન કરવામાં આવ્યા હતા.જ્યારે કેટલાય વાહન ચાલકો ને મેમો ફટકારવામાં આવ્યો હતો.અને ફોરવ્હીલર કારમાં બ્લેક ફિલમ પટ્ટીઓ દુર કરવામાં આવી હતી.

Previous articleબાબરાના વલારડી ગામે ઝેરી અસરથી ગૌ વંશ જીવોના મોત અંગે શંકા કુ શંકા
Next articleસુરકા પ્રાથમિક શાળા ખાતે બાલ સંસદ ચૂંટણી યોજાઈ