રાણપુર કન્યાશાળામાં ગુરૂપૂર્ણિમા ઉજવાઇ

566

બોટાદ જીલ્લાના રાણપુરમાં સાંકળીબાઈ કન્યાશાળા ખાતે હિન્દુ-મુસ્લિમ એકતા અંતર્ગત ગુરુપૂર્ણિમા કાર્યક્રમ ઉજવાયો હતો જેમાં રમેશભાઈ અમદાવાદીયા, નીતાબેન મહેતા, સલીમ બાપુ, દિલદાર બાપુ સહીત હિન્દુ-મુસ્લિમ સમાજના ધર્મ ગુરૂઓએ ગુરુપૂર્ણિમા નું મહત્વ સમજાવ્યુ હતુ.

Previous articleઢસા શહેર-હાઇવે  રોડ પર સધન વાહન ચેકીંગ કરાયું
Next articleએન.જે.વિદ્યાલયમાં મહેંદી સ્પર્ધા