ચિત્રા-ફુલસર વોર્ડમાં વૃક્ષારોપણ

751

રવિવાર ના રોજ ચિત્રા-ફુલસર વોર્ડ માં મહાદેવનગર ખાતે કોર્પોરેટર કાંતિભાઈ ગોહિલ દ્વારા વૃક્ષ રોપણ કરવા માં આવ્યું હતું. આ વૃક્ષા રોપણ કાર્યક્રમ માં ડો. ગૌરાંગભાઈ સાટીયા, મોહંમદ ઈલીયાસ મલેક, સુરેશભાઈ, હીરાભાઈ માસ્તર, અનિલભાઈ, ભયલુભાઈ અને આ વિસ્તાર ના આગેવાનો એ વૃક્ષ રોપણ કર્યું હતું.

Previous articleમાધવદર્શનનાં ત્રીજામાળેથી છલાંગ લગાવી આધેડે આપઘાત વ્હોર્યો
Next articleસામાજિક સંદેશ સાથે હોમગાર્ડનાં ૯ જવાનો ભાવનગરથી લેહ-લદ્દાખની બાઇકયાત્રાએ