કલેકટરનાં બંગલે શાસ્ત્રીય નૃત્ય કાર્યક્રમ

592

તૃષા જાની મુદ્રા અકાદમી દ્વારા આજે ગુરૂપૂર્ણિમા નિમિત્તે ભાવનગર જિલ્લા કલેકટરનાં બંગલે શાસ્ત્રીય નૃત્યનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં કલેકટર હર્ષદ પટેલ તથા તેમનાં પત્નિ કલ્પનાબેન, જિલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર બહનવાલ તથા તેમના પત્નિ નુપૂરબેન, જિલ્લા પોલીસ અઘિક્ષક જયદિપસિંહ રાઠૌર તથા તેમના પત્નિ સંગીતાબેન સહિત આગેવાનો તથા આમંત્રીતો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ નિહાળ્યો હતો.

Previous articleગણેશગઢ પાસેથી ૫૧૦૦ બોટલ દારૂ ઝડપાયો
Next articleબગદાણા ધામે ભાવિકો ઉમટી પડ્યા