દામનગર સહજાનંદ કોલેજનાં વિદ્યાર્થીઓ વિધાનસભાની મુલાકાતે

509

દામનગર સહજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ ગુરૂકુળ આર્ટ એન્ડ કોમર્સ કોલેજના વિદ્યાર્થી ઓ અને પ્રોફેસરો ગુજરાત વિધાનસભા ની મુલાકાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ વિદ્યાર્થી ને અદ્યતન ટેકનોલોજી નો મહત્તમ ઉપીયોગ કરો દેશ ની સેવા માટે તત્પર બનો શીખ આપતો સંદેશ પાઠવ્યો વિધાનસભા પ્રેક્ષક ગેલેરી માં બેસી ચાલુ સત્ર  નિહાળી હતી બપોર નું ભોજન વિધાનસભા ખાતે લીધું હતું ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થી ઓ અને પ્રોફેસરો ને વિધાનસભા થી અવગત કર્યા હતા અને મુખ્યમંત્રી એ વિદ્યાર્થી ઓ ને ઉત્સાહ પ્રેરક સંદેશ આપ્યો દામનગર ગુરૂકુળ આર્ટ એન્ડ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ  કોલડીયા પ્રો કાકડીયા પ્રો ગોસ્વામી પ્રો સરવૈયા સહિત કોલેઝ સ્ટાફ સહિત વિદ્યાર્થી ઓ એ તા૨૨/૭ ના રોજ ગાંધીનગર ખાતે વિધાનસભા ની મુલાકાત લીધી હતી.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSBપરીક્ષાની તૈયારી માટે
Next articleરાજુલાનાં વડલી હાઇ-વે પર ટ્રક અને બાઇકનો અકસ્માત : બે વ્યક્તિના મોત