ઇશ્વરીયામાં સહાય યોજના માર્ગદર્શન

528

સરકારની વિવિધ સહાયક યોજના સંદર્ભે ઇશ્વરીયા ગામે સિહોરના સેવાભાવિ રસુલભાઇ પઢિયાર દ્વારા માર્ગદર્શન અપાયું. સાથે અગ્રણી અનંતભાઇ પરમાર અને ગામના વતની શિક્ષક મનુભાઇ મકવાણા રહ્યા. સંકલનમાં જગદીશ આબડા રહ્યા હતા.

Previous articleપાલીતાણા પ્રજાપતિ સમાજ દ્વારા રક્તદાન કેમ્પ
Next articleભાજપા વોટ્‌સ-એપ ગૃપ દ્વારા સન્માન સમારોહ યોજાયો