GujaratBhavnagar કપિરાજ જિલ્લા પંચાયતની મુલાકાતે By admin - July 29, 2019 552 છેલ્લા કેટલાક સમયથી ભાવનગર શહેરમાં એક વાનર (કપિરાજ) આવી ચડ્યા છે. જે દરરોજ અલગ અલગ વિસ્તારોમાં ફીર રહ્યો છે. તેમાં આજે વાનર શહેરની મધ્યમાં જિલ્લા પંચાયત ખાતે આવી ચડેલ જેને જોવા લોકો ટોળે વળ્યા હતા. કેટલાક લોકોએ વાનરને કેળા ખવરાવ્યા હતા.