કપિરાજ જિલ્લા પંચાયતની મુલાકાતે

547

છેલ્લા કેટલાક સમયથી ભાવનગર શહેરમાં એક વાનર (કપિરાજ) આવી ચડ્યા છે. જે દરરોજ અલગ અલગ વિસ્તારોમાં ફીર રહ્યો છે. તેમાં આજે વાનર શહેરની મધ્યમાં જિલ્લા પંચાયત ખાતે આવી ચડેલ જેને જોવા લોકો ટોળે વળ્યા હતા. કેટલાક લોકોએ વાનરને કેળા ખવરાવ્યા હતા.

Previous articleફર્સ્ટ એશિયન સ્પોર્ટસ ચેમ્પિયનશીપમાં ભાવેણાની પ્રાચીએ સિલ્વર, બોન્ઝ મેડલ મેળવ્યા
Next articleમંત્રી વિભાવરીબેનના હસ્તે શહેરના વિવિધ ૧૮ રસ્તાના કામોનું ખાતમુહૂર્ત