મોટી વાવડી ગામે વૃક્ષારોપણ કરાયું

486

મુખ્યમંત્રી વિજય રૂપાણીના જન્મ દિવસ નિમત્તે આજે ગારિયાધારના ભાજપના આગેવાનો દ્વારા મોટી વાવડી ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં શાળાના બાબતે તેમજ આગેવાનો અને શિક્ષકો દ્વારા વૃક્ષારોપણ કરીને મુખ્યમંત્રીને જન્મદિવસની શુભેચ્છા પાઠવેલ.

Previous articleજાળિયા ખાતે મહારુદ્રયાગ
Next articleલાઠી નગરપાલિકા વિસ્તારમાં ગંદકીના ગંજ પેવીંગ બ્લોકના કામોમાં ગાબડા