શાળાની બાળાઓ દ્વારા ફુલકાજળી વ્રતની પુજા

671

હાદાનગર ની પ્રાથમિક શાળા ની દીકરીઓ ના આજ ના ફૂલ કાંજલી ના વ્રત નિમિતે દીકરીઓ ને સમૂહ માં પૂજા અને ભગવાન શિવ ની પૂજા અર્ચના નો સુંદર કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું. આ પૂજા કાર્યક્રમ માં શાળા ની બધી જ દીકરીઓ જોડાઈ સાથે – સાથે વાલી ગણ પણ જોડાયેલ , અને શિક્ષકો દ્વારા સુંદર પૂજા – અર્ચના અને પ્રાર્થના નું આયોજન કરેલ.

Previous articleબાબરા કાળુભાર નદીના ધુનામાં ન્હાવા ગયેલી દેવીપુજક બાળાનું ડૂબી જતા મોત
Next articleનવા સંશોધનો વિકાસશીલ દેશો માટે પાયાના પત્થર સમાન, ભવિષ્ય માટે સારો સંકેત – મંત્રી ભુપેન્દ્રસિંહ