હરેકૃષ્ણ ધામ ઇસ્કોન મંદિર ભાવનગર દ્વારા હિંડોળા ના સુંદર દર્શન શાકભાજી થી શણગારેલ જુલો ૧૫ તારીખ સુધી હજીપણ હિંડોળાના દર્શન થાશે ભાવેણાનીજનતાઓને નિવેદન છે ભગવાન શ્રી રાધાકૃષ્ણ ના જુલન યાત્રા માં ભગવાનને ઝુલાવવા આવે છે. તારીખ ૧૪ના રોજ ફ્રુટ દ્વારા હિંડોળાને શણગારવામાં આવશે. તારીખ ૧૫ ના રોજ રાધા ક્રિષ્ના નિકુંજ બનાવવામાં આવશે સાંજના ૬ વાગ્યાથી રાત્રના ૯ વાગ્યા સુધી દર્શન ખુલ્લા રાખવામાં આવશે.
















