મહુવા તાલુકાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દયાળ ગામે કરાઈ

609

મહુવા તાલુકા કક્ષા નો સ્વાતંત્ર્ય ની દયાળ ગામની પ્રાથમિક શાળામાં ઉજવાયો. ગામના સરપંચ શાળા ના આચાર્ય ઉપ સરપંચ મહુવા કલેકટર. ટીડીઓ. તાલુકા શિક્ષણ અધિકારી  તલાટી કમ મંત્રી. પોલીસ અધિકારી  દાઠા પોલીસ સ્ટેશન ના પીએસઆઇ ગોહિલ. કોગ્રેસ ભાજપા ના અને અન્ય પક્ષો ના નેતા આગેવાન એન્જીનીયર. દરેક ડિપાર્ટમેન્ટ ના અધિકારીઓ એડવોકેટ.  ગામના આગેવાનો સીવાભાઈ  ચૌહાણ અશોક ભાઈ. યોગેશ ભાઈ બાટીયા  અશ્વિન ભાઈ ચૌહાણ  તાલુકાના ના સભ્યો સરપંચો સહીત ગામના વિશાળ ઉપસ્થિત મા ધ્વજવંદન કરવામાં આવ્યુ હતું રાષ્ટ્રીય ગીત  સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા સુદર કાર્યક્રમો શાળા ના વિધાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવતા તમામ ઉપસ્થિત લોકો એ અભીંનદન પાઠવ્યા હતા અને એવોર્ડ અને ઈનામ વિતરણ વૂરક્ષો રોપણ કાર્યક્રમ યોજાયો હતો દયાળ ગામમાં પ્રથમ વખત તાલુકા કક્ષા નો સ્વાતંત્ર્ય દિન ઉજવવા માટે દયાળ ગામ આખા મા દુલ્હન ની જેમ  શણગાર વામા આવેલ.

Previous articleમહુવામાં હુસૈની યુથ દ્વારા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી
Next articleકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર દાદાનો ભવ્ય કેકનો અન્નકુટ