જાફરાબાદ ન.પા. દ્વારા વૃક્ષારોપણ

414

ભાજપ ની નગરપાલિકા જાફરાબાદ અને આરએસએસ ના સંયુકત ઉપક્રમે. ૧૫ ઓગષ્ટ ના સ્વતંત્ર પર્વ ના દિવસે વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજવા મા આવ્યો..આ પ્રસંગે  કોળી સમાજ ના યુવા પટેલ સરમણભાઇ બારૈયા, નગરપાલિકા ના પ્રમુખ કોમલબેન સરમણભાઇ બારૈયા ,રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સવમસેવકો અને યુવાનો જોડાયાં હતા.

Previous articleનર્મદામાં હવે વાઇફાઇ અને રિવર રાફ્ટીંગ સુવિધા રહેશે
Next articleલોકભારતી સોણસરા ‘દર્શક’ વ્યાખ્યાન માળા સાહિત્યકાર માધવ રામાનુજ વ્યાખ્યાન આપશે