પારસીઓના નવા વર્ષ નવરોજ(પતેતી)ની આજે ઉજવણી કરવામાં આવી હતી. ભાવનગરમાં રહેતા પારસીઓ દ્વારા આજે નવાપરા ખાતે આવેલ. અગિયાળીએ જઈને ધાર્મિક કાર્યક્રમો, પ્રાર્થના સાથે પતેતીની ઉઝવણી કરી હતી. અને એક બીજાને નવા વૃષની શુભેચ્છા પાઠવી હતી. દિન-પ્રતિદિન અન્યત્ર સ્થળાંતર થવાના કારણે ભાવનગરમાંથી પારસીઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે.
















