સંસ્કૃત શબ્દ અંતાક્ષરી સ્પર્ધામાં બારૈયા દિપાલી પ્રથમ ક્રમે વિજેતા

455

સંસ્કૃત ભારતી દ્વારા યોજાયેલ ભાવનગર શહેર કક્ષાની સંસ્કૃત શબ્દ અંતાક્ષરી સ્પર્ધામા બી.એમ.કોમર્સ હાઈસ્કુલની વિદ્યાર્થીની દિપાલી ભાયાભાઈ બારૈયા (ધો. ૯ એ)એ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને શાળાનું ગોરવ વધાર્યુ છે.  શાળાના સસ્કૃત શિક્ષક કમલેશબેન બલળીયાએ માર્ગદર્શન આપ્યું હતું. શાળા પરિવારે અભિંનદન તથા શુભેચ્છા પાઠવ્યા છે.

Previous articleરાજ્યભરમાં વરસાદનું જોર ઘટ્યું : તંત્ર હજુ સુસજ્જ
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSBપરીક્ષાની તૈયારી માટે