નકલી પોલીસ બની બળજબરીથી નાણા કઢાવવાનો ફરાર આરોપી ઝડપાયો

512

એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ.એસ.એન.બારોટ ના માર્ગદર્શન હેઠળ અને પોલીસ સબ ઇન્સ. એચ.એસ.ત્રિવેદી સા.ની આગેવાનીમાં પોલીસ હેડ કોન્સ. પ્રદિપસિંહ ગોહિલને મળેલ બાતમી આધારે ભાવનગર શહેર નિલમબાગ પોલીસ સ્ટેશન ના અપહરણ તથા બળજબરીથી પૈસા કઢાવી લેવાના ગુન્હાના કામે વોન્ટેડ આરોપી અનીલગીરી ધનશ્યામગીરી ગૈાસ્વામી રહેવાસી દેસાઇનગર પેટ્રોલ પંપ પાછળ, સ્વામીનારાયણનગર ભાવનગરવાળાને ભગવતી સર્કલ પાસેથી ઝડપી પાડી તેના વિરૂધ્ધમાં કાયદેસર કાર્યવાહી કરી નિલમબાગ પોલીસ સ્ટેશનને સોપી આપેલ છે.

Previous articleઆઈપીએસ સુધા પાંડેએ એક બે વૃક્ષો નહિં આખે આખા જંગલ ઉગાડવાનું બીડું ઝડપ્યું
Next articleરાજુલા શહેરની ગટર યોજનાના ૪૦ કરોડ પાણીમાં : લોકોના ઘરમાં ગંદા પાણી ધુસ્યા