અંબિકા પ્રાથમિક શાળાના બાળકોએ પ્રદર્શન નિહાળ્યું

456

અંબિકા પ્રાથમિક શાળા નં-૭ ના બાળકોએ વિશ્વ ફોટોગ્રાફ દિન નિમિત્તે બાર્ટન મ્યુઝિયમ, ગાંધીસ્મૃતિ ભવનમાં યોજાયેલ તસવીર પ્રદર્શન નિહાળ્યું. શાળાનાં શિક્ષકો નીતાબા રાયજાદા, જાગૃતિબેન ચોલેરા, ચિરાગભાઈ ના  માર્ગદર્શન હેઠળ  ધોરણ-૬ થી ૮ ના બાળકોએ વિશ્વ ફોટોગ્રાફ દિન નિમિત્તે બાર્ટન મ્યુઝિયમ ગાંધીસ્મૃતિ ભવનમાં યોજાયેલ તસવીર પ્રદર્શન નિહાળ્યું હતું. અંબિકા પ્રાથમિક શાળા નં-૭ ના બાળકોએ વિશ્વ ફોટોગ્રાફ દિન નિમિત્તે બાર્ટન મ્યુઝિયમ, ગાંધીસ્મૃતિ ભવનમાં યોજાયેલ તસવીર પ્રદર્શન નિહાળ્યું

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleદામનગર ખાતે આંગણવાડીમાં સુપોષણ સંવાદની ઉજવણી