ભાવનગરથી ચોટીલા પદયાત્રા રવાના…

964
bvn2722018-8.jpg

શહેરના તળાજા રોડ કાચના મંદિર પાસેથી ચામુંડા મિત્ર મંડળ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ ભાવનગરથી ચોટીલા સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવેલ. જે આજે સવારે રવાના થઈ હતી. ચોટીલા પદયાત્રામાં ૬૦ ઉપરાંત ભાઈઓ-બહેનો જોડાયા હતા અને ચાર દિવસે ચોટીલા પહોંચી માતાજીના પૂનમના દર્શન કરી પરત ફરશે.