GujaratBhavnagar વાળુકડ કે.વ.શાળાનો પ્રવાસ By admin - August 26, 2019 757 વાળુકડ કે. વ. શાળાનો પ્રકૃતિ માણવાનો પગપાળા પ્રવાસ યોજવામાં આવ્યો હતો. હણોલ ડેમ તેમજ રણજીત હનુમાન મંદિર ની મુલાકાત લીધી હતી. બાળકો તેમજ શિક્ષકો ઉત્સાહ પૂર્વક જોડાયા હતા.