GujaratBhavnagar કુમુદવાડી રોડ પરથી દબાણો હટાવાયા By admin - August 27, 2019 587 મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા આજે શહેરના બોરતળાવ વિસ્તારમાં કુમુદવાડીમાંથી ગેરકાયદેસર દબાણો હટવાયા હતાં. જેમાં દુકાનદારી દ્વારા કરવામાં આવેલા ઓટલા તેમજ દુકાન પર મુકાયેલા છાપરા હટાવાવા ઉપરાંત લારી ગલ્લા પણ હટાવવામાં આવ્યા હતાં. તસવીર : મનીષ ડાભી