પાલીતાણા ફોટો/વીડિયો એસોસિએશન દ્વારા ગાંધીનગર ખાતે ફેર કરવામાં આવી

580

મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે ઇન્ડિયા ઇન્ટરનેશનલ ફોટો વિડિઓ ટ્રેડ ફેર ૨૦૧૯ નું ત્રી દિવસીય ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાલીતાણા ફોટો વીડિયો એસોસિએશન દ્વારા ફેર ટુર ગોઠવવામાં આવી હતી જેમાં અજયભાઈ રાઠોડ,રમેશભાઈ મેર,મુકેશભાઈ ચૌહાણ સહિત ફોટા વીડિયો એસોસિયેશન હોદ્દેદારો તેમજ પાલીતાણા તાલુકાના ફોટોગ્રાફરો મોટી સંખ્યામાં જોડાયા હતા અને ગાંધીનગર ખાતે  ફેરનો  લાભ લીધો હતો.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleદામનગર : કુંભનાથ મહાદેવના સાનિધ્યમાં શામવેદી બ્રાહ્મણોએ જનોઈ ધારણ કરી