સિહોરની જે.જે.મહેતા ગર્લ સ્કુલ ખાતે શિક્ષક દિનની ઉજવણી

459

આજરોજ શિક્ષણ દિન તેમજ દાતા મુની પરિવાર ના ઇન્દુમતીબેન ગમન લાલ મુની, દેવયાની બેન મહેન્દ્રભાઈ મુનિ , હસ્તે રાજેશ મહેન્દ્રભાઈ મુનિ , હિતેશ ગમન લાલ મુનિ, તથા કેવલ મહેન્દ્રભાઈ મુનિ દ્વારા સિહોરની ગર્લ્સ હાઇસ્કુલ ખાતે ઉપસ્થિત રહી ગર્લ્સ સ્કુલ ની વિદ્યાર્થીનીઓને રંગબેરંગી ડ્રેસ નંગ સો નું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સંસ્થાના હોદ્દેદારો ભરતભાઈ મલુકા અશ્વિનભાઈ ગોરડીયા, શાળા આચાર્ય અમીશાબેન પટેલ, પૂર્વ આચાર્ય મીનાક્ષીબેન ભટ્ટ તથા શિક્ષક ગણ અને ખુબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમ દીપાવ્યો હતો.

Previous articleદામનગરની વિવેકાનંદ પ્રાયમરી સ્કુલમાં શિક્ષક દિવસની ઉજવણી
Next articleરાણપુર તાલુકામાં શિક્ષક દિનની ઉજવણી કરાઈ