દામનગરમાં પીએસઆઈ પટેલની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક

444

દામનગર શહેર માં પોલીસ સ્ટેશન ખાતે  પી એસ આઈપટેલ ની અધ્યક્ષતા માં શાંતિ સમિતિ ની બેઠક મળી  આગામી તહેવારો ગણપતિ વિસર્જન અને મહોરમ ને લઈ શાંતિ સમિતિ ની મીટીંગ મળી હતી સામાજિક સંવાદિતા થી પરસ્પર તહેવારો ઉજવાય તે માટે  પોલીસ પરિવાર નો સહકાર મળી રહે કોમી એકતા અને સદ્દભાવના થી દરેક ઉત્સવ ઉજવાય તે માટે દામનગર શહેર ની એકતા ની સરાહના સાથે સ્થાનિક પોલીસે ખુશી વ્યક્ત કરી હતી શાંતિ સમિતિ સમણિક સ્વૈચ્છિક સંસ્થા ઓ ના અગ્રણી રામજીભાઈ ઈસામલીયા  હુસેનભાઈ સેરસિયા કલાભાઈ લાખાવાડ પાલિકા પ્રમુખ હરેશભાઇ પરમાર વિમલભાઈ ઠાકર અતુલભાઈ શુક્લ દેવરાજભાઈ ઈસામલીયા કાસમભાઈ મહેતર ઘનશ્યામભાઈ પરમાર વિનુભાઈ જયપાલ જયેશભાઇ અદાણી હરુણભાઈ ડેરૈયા હાજીભાઈ દલ મુસાભાઈ ચુડાસમા નટુભાઈ ભાતિયા જગુભાઈ સોની મહેન્દ્રભાઈ પરમાર સહિત ના સાથે પી એસ આઈ પટેલે બેઠક યોજી તમામ પ્રકાર ની વ્યવસ્થા ઓ અને સંખ્યા સહિત ની માહતી મેળવી પોલીસ તરફ થી સહકાર ની તત્પરતા દર્શાવી હતી

Previous articleભાવનગર કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાના શિક્ષકા નિતા એચ.રૈયાને શ્રેષ્ઠ શિક્ષકનો રાજયકક્ષાનો એવોર્ડ એનાયત
Next articleબરવાળાની સરકારી હાઈસ્કુલમાં શિક્ષક દિવસની ઉજવણી કરાઈ