દામનગરમાં શિક્ષક દિનની અનોખી ઉજવણી કરાઈ

434

દામનગર શહેર ના હિમાંશુભાઈ તન્ના એ શિક્ષક દીને અનોખી ઉજવણી કરી દામનગર શહેર ના પ્રતિનિષ્ઠ વેપારી અગ્રણી સંજયભાઈ તન્ના ઉર્ફે હિમાંશુભાઈ એ દામનગર શહેર ની તાલુકા શાળા નં૨ અને ૩ સહિત શેઠ  એમ સી મહેતા હાઇસ્કૂલ ના વિદ્યાર્થી ઓ વચ્ચે અલ્પહર કરાવી અનોખી રીતે શિક્ષક દિન ઉજવ્યો અને મનનીય વક્તવ્ય આપ્યું જે શાળા માં અભ્યાસ કરી સંસ્કાર શિસ્ત અને સદગુણો અને જ્ઞાન પ્રાપ્ત કરી ખૂબ સુખી થયો તે જીવન ની સૌથી મોટી ખુશી ત્યાંજ વ્યક્ત કરી શાળા ના તમામ વિદ્યાર્થી ઓ શિક્ષક સ્ટાફ ને અલ્પહર સાથે વિચાર પ્રેરક વક્તવ્ય આપ્યું હતું જ્ઞાન નો અમૂલ્ય ખજાનો જ્યાં થી મળ્યો તેવી માતૃ સંસ્થા ઓ માં શિક્ષક દીને શીખ આપતો સંદેશ પાઠવ્યો વ્યક્તિ ગમે તે સ્થાન પર પહોંચે તેમાં વ્યક્તિ ની સફળતા માં મહત્વ નો ભાગ શાળા માં મળેલ શિક્ષણ નો હોય છે

Previous articleરેઇન્બો ફાઉન્ડેશન ખાતે શિક્ષકદિનની ઉજવણી
Next articleઅપહરણના ગુન્હામા વોન્ટેડ આરોપી બગદાણામાંથી ઝડપાયો