અપહરણના ગુન્હામાં વોન્ટેડ આરોપી ઝડપી લેતી આરઆરસેલ

389

આર.આર.સેલ, ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સપેકટર ડી.ડી.પરમાર સાહેબ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી વી.એલ.પરમાર સાહેબના માર્ગદર્શન અને સુચનાથી સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન સ્ટાફના માણસોને મળેલ બાતમીરાહે આધારે દાઠા પો.સ્ટે. ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી જીતુભાઇ શંભુભાઇ બાટીયા/કોળી ઉ.વ.૩૨ રહે. મુળ દયાળ ગામ તા.મહુવા જી. ભાવનગર હાલ-હરીપર ગામ, તા.લાલપુર  જી.જામનગર વાળાને હરીપર ગામ તા. લાલપુર જી.જામનગર ખાતેથી ઝડપી પાડી મજકુર આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી ગંગાજળીયા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.

Previous articleનંદકુંવરબા મહિલા કોલેજમાં બે દિવસીય જ્ઞાનોત્સવ વર્કશોપનો પ્રારંભ
Next articleડોકટર સહિત ૬ ઈસમોને જાલી નોટ સાથે ઝડપતી એસઓજી,એલસીબી