દામનગરની સહજાનંદ કોલેજમાં શિક્ષક દિનની ઉજવણી કરાઈ

554

દામનગર શહેર ની  સહજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ ની આર્ટસ એન્ડ કોમર્સ કોલેઝ માં ૫ સપ્ટેમ્બરે શિક્ષક દિન ની કોલેઝ ના વિદ્યાર્થી અને વિદ્યાર્થીની ઓ એ કોલેઝ નું સુંદર સંચાલન કર્યું શિક્ષક દીને શિક્ષક ની ફરજ બજાવી  સહજાનંદ આર્ટસ એન્ડ કોમર્સ કોલેઝ નું કોલેઝ સમાંતર જ સંચાલન કરી શિક્ષકો ને અભિભૂત કર્યા હતા પ્રિન્સિપાલ ની ફરજ મોના બારડે પ્રોફેસર ની ફરજ સિદ્ધપરા રીંકલ જયદીપ ખખ્ખર સન્ની બોખા રીંકુ કુકડિયા પૂર્વીશા નારોલા અનિતા મારૂ રિદ્ધબેન સરવૈયા ભૂમિકાબેન તુલસી મેરુલિયા લીના રાવલ સહિત ના વિદ્યાર્થી ઓ એ કોલેઝ સમાંતર જ સુંદર સંચાલન કરી શિક્ષક દિન ની ઉજવણી કરી કોલેઝ સ્ટાફ અને સંતો એ ખૂબ ખુશી વ્યક્ત કરી તમામ ને શિક્ષણ કીટ આપી પ્રોત્સાહિત કરાયા હતા

Previous articleદિપસાગર પ્રાથમિ શાળા દ્વારા પ્રવાસનુંં આયોજન
Next articleનિલમબાગ પોલીસ સ્ટેશનના ગુન્હામાં વોન્ટેડ આરોપીને ઝડપી લેતી પોલીસ