મ.કૃ.ભાવ. યુનિ. શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા યોજાનાર યુથ ફેસ્ટીવલ અંગે મીટીંગ યોજાઈ

540

તા. ૧૩-૯ને શુક્રવારના રોજ આગામી તા. રપ-૯-૧૯ થી ર૮-૯-૧૯ યુનિવર્સિટી યુથ ફેસ્ટીવલ રંગમોહન-ર૦૧૯ ૧પમી ગાંધી જયંતિની ઉજવણી તથા બેટીબ ચાવો બેટી પઢાઓની થીમ હેઠળ ઉઝવવામાં આવશે. જેના સુચારૂ આયોજન માટે મહારજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના કુલપતિ ડો. મહિપતસિંહ ચાવડા, કુલસચિવ ડો. કૌશિકભાઈ ભટ્ટ અને શારીરિક શિક્ષણ નિયામક, દિલીપસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ યુથ ફેસ્ટીવલની વિવિધ કમિટિના કન્વીનર અને સભ્યઓ સાથે કાર્યક્રમની તૈયારી અંગે તેમની ટીમ દ્વારા કરવામાં આવેલ કાર્ય્વાહી અંગેની માહિતી મેળવી હતી અને તેમને જરૂરી સુચનો પણ કર્યા હતાં.

Previous articleઘોઘામાં વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શન સંજયસિંહ ગોહિલના અધ્યક્ષ સ્થાને યોજાયો
Next articleભાવનગરમાં ટ્રાફિક નિયમનું ચુસ્તપણે પાલન કરવા સર્વોને અપીલ : આઈ.જી.