કબડ્ડી સ્પર્ધામાં નંદકુંવરબા મહિલા કોલેજ ચેમ્પિયન બની

1222

ગુજરાત સરકાર દ્વારા આયોજિત ખેલમહાકુંભ ની જિલ્લા લેવલ ની કબડી સ્પર્ધામાં નંદકુવરબા મહિલા કોલેજ ચેમ્પિયન બની રાજ્ય લેવલે ભાવનગર જિલ્લાનું પ્રધિનિત્વ કરશે ખેલાડીઓ ની આ સિદ્ધિ બદલ કોલેજ પરિવારે અભિનંદન પાઠવ્યા હતા

Previous articleબુલેટ ટ્રેન માટે જમીન સંપાદનને હાઈકોર્ટે લીલીઝંડી આપી
Next articleનોન મેડાલિસ્ટ સ્પર્ધામાં નંદકુવરબા મહિલા કોલેજ  યોગની ટીમ રનર્સઅપ બની