દામનગર શહેરમાં સ્ટેટના ધોરી માર્ગ પર ભુવો પડ્યો

394

દામનગર શહેર માં પ્રગતિ પથ તરીકે ઓળખાતા સ્ટેટ ના મુખ્ય ધોરી માર્ગ પર એકાએક ભુવો પડ્યો. દામનગર શહેર માં થી પસાર થતા સ્ટેટ ના પ્રગતિ પથ પર એકાએક ભુવો પડવા થી મોટા અકસ્માત નો ભય ભારે કૂતહુલ વચ્ચે લોકો ભુવો જોવા એકઠા થયા. દામનગર શહેર ની પટેલ વાડી સામે થી પસાર થતા પ્રગતિ પથ સ્ટેટ ના મુખ્ય ઢસા થી ગારીયાધાર તરફ જતા રોડ પર ભુવો પડવા થી ભય જનક સ્થિતિ  હીરા ઉદ્યોગ થી ધમધમતા વિસ્તાર માં થી પસાર થતા સ્ટેટ ના મુખ્ય માર્ગ પર આટલો મોટો ભુવો પડવા નું કારણ શું ? પ્રગતિ પથ તરીકે ઓળખાતા મુખ્ય ધોરી માર્ગ પર આવેલ નાળા પર એકાએક ભુવો ભારે વાહન થી મોટો થતો જાય છે. રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ દ્વારા સ્થળ વિઝીટ કરી ત્વરિત રિપેરીગ થવુ જરૂરી ખૂબ અવજ જવર ધરાવતા રોડ પર કોઈ મોટો અકસ્માત થાય તે પહેલાં  પ્રગતિ પથ પર નો ભુવો દૂર કરવો જરૂરી.

Previous articleનોન મેડાલિસ્ટ સ્પર્ધામાં નંદકુવરબા મહિલા કોલેજ  યોગની ટીમ રનર્સઅપ બની
Next articleભાવ.ની યોગાસન સ્પર્ધામાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ પ્રા.શાળા ચેમ્પિયન બની