તળાજાના બોરડા નજીક આવેલા કોદયા ગામે વધુ એક દિપડો પાજરે પુરાણો

485

તળાજા તાલુકાના બોરડા નજીક આવેલા કોદયા ગામે ૧૦ દિવસ થી દિપડો ગાય વાછરડા ઉપર હુમલો કરી રહ્યો હતો અને લોકોમા ફફડાટ ફેલાયો હતો જયારે ગામ સરપંચ અને સમગ્ર ગામજનો દ્વારા ફોરેસ્ટ વિભાગ મામલતદાર કચેરી ખાતે લીખીત જાણ કરી હતી અને દિપડા ને તાકીદે ઝડપી પાડવા ચિમકી આપી હતી ગઈ કાલે ફોરેસ્ટ વિભાગ હરકત મા આવ્યુ હતું અને પીજરા મુકવામાં આવ્યા હતા જયારે આજે વહેલી સવારે દિપડો પાજરે પુરાણો પુરાણો અને લોકો ની મહેનત રંગ લાવી હતી અને સમગ્ર પંથકમાં રાહત નો દંમ લીધો હતો ફોરેસ્ટ ઓફિસર અનેઅશોકશિંહ. હિરાભાઈ. દસરથશિંહ ટીમ ઘટના સ્થળે દોડી સાખડાસર નર્સરી મા લાવી જરૃરી તપાસ હાથ ધરી હતી.

Previous articleનરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે બાળકોને ખુરશી, ફ્રુટ વિતરણ કરાયું
Next articleશામળદાસ આર્ટસ કોલેજમાં હિન્દી સપ્તાહની ઉજવણી કરાઈ