સ્વામિનારાયણ વિદ્યાલયમાં વાડો-કાઈ કરાટે ચેમ્પીયનશીપ યોજાઈ

397

સ્વામિનારાયણ વિદ્યાલય પ્રાથમિક વિભાગ જીઆઈડીસી, ચિત્રા ભાવનગર ખાતે ભાવનગર વાડો-કાઈ કરાટે ચેમ્પીયનશીપનું તા. ૧-૯ને મંગળવારના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્વામિનારાયણ વિદ્યાલય, ચિત્રાના ર૩ વિદ્યાર્થીઓને  ભાવનગર જિલ્લા નિયામક સેનસાઈ કમલ એચ. દવેના માર્ગદર્શન હેઠળ ૭ ગોલ્ડ મેડલ મેળવી ચેમ્પીયન ટ્રોફી સ્કુલને અપાવી હતી. અને રનર્સપ ટ્રોફી પોદાર ઈન્ટેનશનલ સ્કુલ મેળવી હતી.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleવિદ્યાધીશ વિદ્યાસંકુલ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ