આંતર કોલેજ યુવક મહોત્સવ અંતર્ગત રંગદર્શી કલાયાત્રા નિકળી

371

મહારાજા કૃષ્ણકુમારસિંંહજી ભાવનગર યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા આંતર કોલેજ યુવક મહોત્સવના રંગદર્શી કલયાત્રા સાથે પ્રારંભ થયો છે.  ભાવનગરની શામળદાસ આર્ટસ કોલેજ ખાતેથી યોજવામાં આવેલ કલાયાત્રામાં યુનિવર્સિટી સંલગ્ન કોલેજના યુવા કલાકારો અલગ-અલગ વેશભુષા, વિવિધ રંગદર્શી ફલોટસ સાથે જોડાયા હતાં. યુવા મહસત્સવના પ્રારંભ પુર્વે યોજવામાં આવેલી કલા યાત્રાએ લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું. શામળદાસ આર્ટસ કોલેજ ખાતેથી નિકળેલી કલયાત્રા સેન્ટ્રલ સોલ્ટ, આતભાઈ ચોક, રૂપાણી સર્કલ, સરદારનગર થઈ શેઠ એમ.જે. લો કોલેજ ગ્રાઉન્ડ ખાતે સંપન્ન થઈ હતી.

Previous articleએક બાપુની કથા બીજા બાપુની ભાવપૂર્ણ વાણીમાંઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી
Next articleભાવનગર મહિલા કોંગ્રેસ દ્વારા  નવા ટ્રાફિકના નિયમમાં ફેર વિચારણ કરવા  આરટીઓ કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું