નંદકુંવરબા મહિલા કોલેજ દ્વારા સ્પર્ધકોએ કલાના પ્રસ્તુત કરી મંત્ર મુગ્ધ કર્યા

528

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા કોલેજ દ્વારા ચાલી રહેલ ફિએસ્ટા-ર૦૧૯ના ત્રીજો દિવસે સ્પર્ધા યોજાઈ હતી. જેમાં વેસ્ટન ડાન્સ, લગ્નગીત ગૃપ, સોંગ, એકાંકી, તાત્કાલીન ચિત્ર વિવિધ સ્પર્ધા યોજાઈ હતી. વિદ્યાર્થીનીઓ દ્વારા પોતાના કલાના ઓજસ યોજાયો  હતો. આ વિવિધ સ્પર્ધામાં ભાવનગરના શ્રેષ્ઠ નિર્ણાયકો દ્વારા તેનું મુલ્યાંકન કરવામાં આવી હતી. આ ફિએસ્ટા-ર૦૧૯ ફેસ્ટીવલનું આજે સમાપન થશે. જેમાં વિજેતા બનનાર તમામ સ્ચર્ધકોને શિલ્ડ આપીને સન્માનીત કરવામાં આવશે.

Previous articleજરખીયા ગામની શાળાના વર્ગો મર્જ કરવા બાબતે ગ્રામજનો દ્વારા તાળાબંધી કરાઈ
Next articleધંધુકા દક્ષિણા મૂર્તિ શાળા ખાતે ક્રાઈમ અવરનેસ સેમિનાર યોજાયો