સાઉથ ઈન્ટરનેશનલ સ્કુલ કરોડા મુકામે એજયુકેશનલ ઈનોવેશન ફેર યોજાયો

446

સાઉથ ઈન્ટરનેશનલ સ્કૂલ નરોડા મુકામે યોજાયેલ જીલ્લા કક્ષાના ૫ મા એજયુકેશનલ ઈનોવેશન ફેર ૨૦૧૯મા બાજરડા પ્રાથમિક શાળા ના રાકેશકુમાર લકુમ  દ્વારા  “મૂલ્ય શિક્ષણ દ્ર્રારા જીવન  ધડતર ” ઈનોવેશન રજૂ કરેલ, જેમાં ડો. ટી. એસ. જોશી (નિયામક જીસીઈઆરટી), દિક્ષિતભાઈ પટેલ (ના.જિ.પ્રા.શિ. અધિકારી), ડો. આશાબેન બરાસરા(પ્રાચાર્ય ડાયટ), રાકેશ વ્યાસ(ડી.ઈ.ઓ), એસ. એ. છીપા(લેકચર ડાયટ), નિકુંજભાઈ પટેલ (ટીપીઈઓ સાણંદ), નરેન્દ્ર ઝાલા  ભીખુ વેગડા,, વર્ચસાબેન ભાડ, ભૌમિકભાઈ ત્રિવેદી વગેરે એ સ્ટોલની મુલાકાત કરી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

Previous articleધંધુકા દક્ષિણા મૂર્તિ શાળા ખાતે ક્રાઈમ અવરનેસ સેમિનાર યોજાયો
Next articleશિશુવિહાર સંસ્થા દ્વારા ગરીબ બાળકોને વનભોજન કાર્યક્રમ યોજાયો