લાઠી તાલુકા દુધકાળા ગામે પરશોત્તમ રૂપાલાના અધ્યક્ષતામાં ટિફિન મીટીંગ મળી

570

લાઠી તાલુકા ના દુધાળા ખાતે પંચ ગંગા તીર્થ હેત ની હવેલી ખાતે કેન્દ્રીય મંત્રી પરશોતમભાઈ રૂપાલા ની અધ્યક્ષતા માં વિધાનસભા લાઠી બાબરા ની ટિફિન મીટીંગ મળી અન્ન ભેગા તેના મન ભેગા ને સાર્થક કરતી ટિફિન મીટીંગ મળી ટિફિન મીટીંગ ની ટિફિગ મીટીંગ ના પ્રણેતા કેન્દ્રીય મંત્રી રાજ્ય સભા સાંસદ રૂપાલા ની પ્રેરણા એ દેશ ના સાંસદો એ પણ અનુચરતા કરી મુક્તિ અન્ન ભેગા તેના મન ભેગા ને ચરિતાર્થ કરાવતી ટિફિન મીટીંગ આજે હરેકૃષ્ણ ગ્રૂપ દ્વારા નિર્મિત પંચ ગંગા તીર્થ હેત ની હવેલી લાઠી તાલુકા ના દુધાળા ખાતે મળી આ મીટીંગ માં ભારતીય જનતા પાર્ટી નો નાના માં નાનો કાર્યકર થી લઈ કેન્દ્રિય નેતૃત્વ કરતા નેતા ઓ એક પગત જમી ચર્ચા ઓ કરે છે ટિફિન મીટીંગ માં રિવર મેન સવજીભાઈ ધોળકિયા માજી કૃષિ મંત્રી વી વી વધાસિયા અરુણભાઈ પટેલ ડોલરભાઈ કોટેચા જીતુભાઈ ડેર સાંસદ નારણભાઈ કાછડીયા મ્યુરભાઈ હિરપરા અશ્વિનભાઈ સાવલિયા કૌશિકભાઈ વેકરિયા સહિત તાલુકા ભર ના સંગઠન ના હોદેદારો કાર્યકરો વિવિધ મોરચા ના અગ્રણી ઓ જિલ્લા તાલુકા અને ગ્રામ્ય વિસ્તાર ના અગ્રણી ઓ ની વિશાળ ઉપસ્થિતિ માં ટિફિન મીટીંગ ના પ્રણેતા પરશોતમભાઈ રૂપાલા ની અધ્યક્ષતા માં ટિફિન મીટીંગ મળી હતી

Previous articleકુડા ગામ પાસેથી સેટ્રો કારમાંથી ૮ર હજારના મુદ્દામાલ સાથે વિદેશી દારૂ ઝડપાયો
Next articleદામનગર શહેરમાં પરમાર્થ પરિવાર ટ્રસ્ટ દ્વારા પરહિત માટે પરમાર્થની દીવાલનું ભવ્ય ઉદ્ધાટન