દામનગર શહેરમાં ગાંધી જયંતિ નિમિત્તે રેલી યોજાઈ

423

દામનગર શહેર મહાત્મા ગાંધી ની ૧૫૦ મી જન્મ જ્યંતી એ પ્લાસ્ટિક મુક્ત અભિયાન ને વેગ આપતી રેલી ઓ  મહાત્મા ગાંધી ના આદર્શો ને અનુચરતી તાલુકા કલ્યાણ મંડળ સંચાલિત ઝેડ એમ અજમેરા ગર્લ્સ હાઇસ્કૂલ અને જે એમ અજમેરા ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ ની એક હજાર થી વધુ વિદ્યાર્થીની ઓ વિશાળ રેલી યોજી પ્લાસ્ટિક મુક્ત અભિયાન માટે કાપડ થેલી સાથે પોસ્ટર બેનર અને સુત્રોચ્ચાર દ્વારા જન જાગૃતિ એક કિમિ કરતા વધુ લાંબી રેલી શહેર ભર ના મુખ્ય માર્ગો પર ફરી ત્રણ માસ માં ત્રણ વખત કાપડ થેલી વિતરણ કરી પ્લાસ્ટિક મુક્ત અભિયાન ને સફળ બનાવવા નું આયોજન વચનબદ્ધ પ્રતિજ્ઞા સાથે તાલુકા કલ્યાણ મંડળ ની પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક સહિત ની તમામ શાળા ઓ ના વિદ્યાર્થી ઓ શાળા સ્ટાફ ની વિશાળ રેલી ધ્યાનાકર્ષક રીતે કાપડ થેલી અને સ્વચ્છતા ની હિમાયત કરતા પોસ્ટર બેનર સાથે ફરી  તાલુકા કલ્યાણ મંડળ દ્વારા લાખો ની સંખ્યા માં કાપડ થેલી ઓ નું કરતી તાલુકા કલ્યાણ સંચાલિત વિઠલભાઈ મોરારીભાઈ અજમેરા પ્રાથમિક કન્યા શાળા થી પ્રસ્થાન થયેલ વિશાળ રેલી સ્વચ્છતા અભિયાન ના પોસ્ટર બેનર સાથે કાપડ થેલી ઓ ના વિતરણ કરતી શહેર ભર ની મુખ્ય બજારો માં ફરી એસ વી અને ઓમ સાઈ સનરાઈઝ પ્રાથમિક શાળા થી પ્રસ્થાન રેલી શહેર ભર માં ફરી સ્વચ્છતા અભિયાન માટે જનજગૃતિ ના કટ આઉટ પોસ્ટર બેનર સાથે શહેર ભર ની શાળા ઓ ની રેલી ઓ માં સ્થાનિક અગ્રણી ઓ સામાજિક સ્વૈચ્છિક શેક્ષણિક સંસ્થા વેપારી વિવિધ સંગઠનો આ રેલી માં જોડાયા હતા.

Previous articleબીએપીએસ દ્વારા સ્વચ્છતા અભિયાન
Next articleગાંધી જીવન આધારિત ડિઝીટલ પ્રદર્શન ખુલ્લુ મુકાયુ