લોગંડી ગામના પોપટભાઈ શિયાળને ચેકઅર્પણ

443

લોગંડી ગામે થોડા દિવસ પહેલાં પોપટ ભાઈ શિયાળ ની બન્ને ભેશ ઉપર વિજળી પડી હતી અને બન્ને ભેશ ના ના મોત નિપજ્યું હતું ત્યારે  લોંગડી ગામના ઉત્સાહી એવા ગામ પંચાયત ના સરપંચ  પ્રકાશ ભાઈ ચૌહાણ ના પ્રયાસો થી તાકીદે  ભેશ ના માલિક ને સાઈઠ હજારનો ચેક આપવામાં આવ્યો હતો  તાલુકા પ્રમુખ અને સરપંચ અને આગેવાનો હાજર રહ્યા હતાં.

Previous articleમહુવા દયાળ પ્રાથમિકશાળામાં અનેક સ્પર્ધા યોજાઈ
Next articleઆજે છઠ્ઠું નોરતુંઃ કાત્યાયની માતાની કરો પૂજા