કબડ્ડી સ્પર્ધામાં નંદકુંવરબા મહિલા કોલેજ ચેમ્પિયન

403

મહારાજા કૃષ્ણ કુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટી આયોજિત આંતર કોલેજ કબડી સ્પર્ધા નું આયોજન તળાજા ખાતે કરવા માં આવ્યું હતું જેમાં વિવિધ કોલેજ ની ૧૦ ટિમો એ ભાગ લીધો હતો જેમાં  નંદકુવરબા મહિલા કોલેજ ચેમ્પિયન બની હતી

Previous articleભારતમાં કડી ખાતે સૌપ્રથમ ગ્લોબલ ડેવલપમેન્ટ સેન્ટરનો પ્રારંભ
Next articleમાતાના મઢમાં ધોધમાર વરસાદ, ૨૦ મિનિટમાં બજારમાં પાણી ફરી વળ્યા