નંદકુંવરબા મહિલા કોલેજ ખાતે બેન્કિંગ ઈન ઈન્સ્યોરન્સ વિષય ઉપર વ્યાખ્યાન યોજાયું

433

મહારાજા કૃષ્ણુકમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગર ખાતે કી.મો.માં અભ્યાસ કરતી. વિદ્યાર્થીનીઓ માટે બેન્કિંગ ઈન ઈન્સ્યોરન્સ વિષય ઉપર સમિત તેલંગનું વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું.

 

Previous articleદામનગરમાં મુસ્લિમ સમાજ દ્વારા ચૂંટણીકાર્ડ વેરીફિકેશન કેમ્પ યોજાયો
Next articleદામનગરથી ગારિયાધાર જતા જિલ્લા પંચચાત અમરેલીના માર્ગ બિસ્માર હાલતાં