વિભાવરીબેન દવેનો ભાવનગર પ્રવાસ કાર્યક્રમ

458

મહિલા અને બાળ કલ્યાણ, શિક્ષણ(પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષણ) અને યાત્રાધામ વિકાસ રાજ્યમંત્રી   વિભાવરીબેન દવેનો પ્રવાસ કાર્યક્રમ ગોઠવાયેલ છે.

તદઅનુસાર તેઓ તા.૨૫-૧૦-૨૦૧૯ થી તા.૩૦-૧૦-૨૦૧૯ સુધી ભાવનગર ખાતેના સ્થાનિક કાર્યક્રમમા હાજરી આપશે, રાત્રી રોકાણ ભાવનગર કરશે, તા.૩૧-૧૦-૨૦૧૯ના રોજ સવારે ૭ઃ૦૦ કલાકે ક્રેસંટ, ગાંધીસ્મૃતિ સર્કલ ખાતે યોજાનારા રાષ્ટ્રીય એકતા દિન અંતર્ગત રન ફોર યુનિટી કાર્યક્રમમા હાજર રહેશે. સાંજે ૪ઃ૦૦ કલાકે આ જ સ્થળે યોજાનારા પોલીસ વિભાગની માર્ચ પાસ્ટમા ઉપસ્થિત રહેશે. અનુકુળતાએ ગાંધીનગર જવા રવાના થશે. તેમ માનનિય મંત્રીના અંગત મદદનીશ કે.કે.પટેલના ફેક્સ સંદેશામા જણાવવામા આવ્યુ છે.

Previous articleભાવનગર ધોબી સોસાયટી પાસેથી જુગાર રમતા પાંચ શકુનીઓ ઝડપાયા
Next articleનિવૃત્ત થતા અધિકારી, કર્મચારીઓનો વિદાય તથા દિપાવલી નિમિત્તે સ્નહેમિલન સમારોહનું આરાધના હોટેલ, ભાવનગર ખાતે યોજાયો