ગારીયાધાર ભાજપમાં હોદ્દેદારોની વરણી કરાઈ

606

ગારિયાધારમાં આજરોજ હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી તાલુકા ભાજપ પ્રમુખ થયા જ્યારે શહેર ભાજપ પ્રમુખ માં યુવા ચહેરાને સુકાન સોંપાયું.
આજરોજ ગારીયાધાર શહેર તથા તાલુકા સંગઠનના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી જેમાં તાલુકા ભાજપ પ્રમુખ તરીકે પીટ આગેવાન વીડી સોરઠીયા તથા શહેર ભાજપ પ્રમુખ તરીકે નિલેશ રાઠોડ કે જે અગાઉ યુવા ભાજપ પ્રમુખ તરીકે પણ પોતાનો કાર્યકાળ સારી રીતે પૂર્ણ કરી ચૂકેલા છે શહેર ભાજપ પ્રમુખની જવાબદારી સોંપાઈ આ પ્રસંગે શહેર તથા તાલુકા ભાજપ કાર્યકરો તથા આગેવાનો હાજર રહ્યા હતા સાત સાત તાલુકા શહેરના મહામંત્રી ખજાનચી જેવા હોદ્દા ઉપર વરણી થઈ હતી

Previous articleસંસદનુ શિયાળુ સત્ર તોફાની બને તેવા એંધાણ : અનેક મુદ્દા ચમકશે
Next articleખંડણી, અપહરણ તથા બળજબરીથી કાઢી લેવાના ગુન્હામાં આરોપીને ઝડપી લેતી આર.આર.સેલ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડ