લોકસંસાર દૈનિક અખબારની જાણીતી કોલમ જનરલ નોલેજના જારજીસ કાઝીનો આજે જન્મદિવસ

0
383

લોકસંસાર દૈનિક અખબારની જાણીતી અને લોકપ્રિય કોલમ જનરલ નોલેજ કોર્નરના રચયિતા, એક્સ સ્પીપા ફેકલ્ટી, પ્રિન્સીપાલ, શિશુવિહાર હાઈસ્કૂલ, ભાવનગર; ડિરેક્ટર, મિશન એક્ઝામ વેબસાઈટ તથા મિશન એક્ઝામ કેરિયર એકેડમી, વાઇસ પ્રેસિડેન્ટ અને સીઈઓ શ્રી અરુણ ટ્રસ્ટ તથા ગુજરાતની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારા લાખો વિદ્યાર્થીઓના પથદર્શક એવા તથા આજ સુધીમાં હજારો વિદ્યાર્થીઓને સરકારી નોકરી મેળવવા માટે સતત અને નિયમિત મફત માર્ગદર્શન અને મટિરિયલ પૂરું પાડનાર મિશન એક્ઝામ ગુરુ શ્રી જરજીસ કાઝીનો આજ જન્મદિવસ છે.તેમના હજારો ચાહકો તેમને જન્મદિવસની શુભકામના પાઠવે છે.તેઓ તેમનો જન્મદિવસ તેમના પરિવાર સાથે સાદાઈથી ઉજવશે.
જરજીસ કાઝીસર : મો. ૮૨૬૪૨૯૨૯૨૯

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here