લાઠી તાલુકા ના ઈંગોરાળા જાગાણી પ્રાથમિક શાળા માં મધ્યાન ભોજન ના બાળકો માટે શેડ બનાવવા ની સરપંચ ની રજુઆત

460

લાઠી તાલુકા ના ઈંગોરાળા જાગાણી પ્રાથમિક શાળા બન્યા ને ૧૩ વર્ષ થયાં શાળા માં અભ્યાસ કરતા વિદ્યાર્થી ઓ મધ્યાન ભોજન યોજના ના લાભાર્થી બાળકો કાયમ ખુલ્લા મેદાન માં ભોજન લઈ રહ્યા છે આ માટે સરકાર શ્રી દ્વારા ક્લસ્ટર ને પ્રાયોટી આપી વહેલી તકે ઈંગોરાળા પ્રાથમિક શાળા ના વિદ્યાર્થી ઓ ખુલ્લા માં ભોજન થી મુક્તિ આપી શેડ બનાવવા સરપંચ શ્રી ની માંગ પ્રાથમિક શાળા ના બાળકો માટે શેડ બનાવવા ની તાતી જરૂરિયાત ધ્યાને લેવા સરપંચ શ્રી દિનેશભાઇ જસાણી નો ટી પી ઑ સહિત તાલુકા વિકાસ અધિકારી શિક્ષણાધિકારી સહિત ની કચેરી ઓ માં લેખિત રજુઆત કરી

Previous articleભાવનગર શિશુવિહાર ખાતે ૩૭૫ મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ સંપન્ન
Next articleમિશન એક્ઝામ ગુરુ શ્રી જરજીસ કાઝીનો આજ જન્મદિવસ